થોડો પીધો

(15)
  • 2.4k
  • 1
  • 747

થોડો પીધો ઓક્ટોબરથી શરૂ કરીને છેક ફેબ્રુઆરી સુધીનો આહ્લાદક સમય સામાન્યત: બધાને ગમતો જ હોય છે. એમાં તમે ગાંધીનગરમાં રહેતા હો તો તો એ ઠંડીને અનુભવવાની એક અલગજ મજા છે. રાત્રે સાવ ઠુંઠવાઇ ગયેલું આ શહેર સવાર પડતાં જ એના અસંખ્ય ફુલો સાથે ખીલી ઉઠે છે. ઓછા ટ્રાફીક અને માફકસરની ચહલ પહલ વાળી એક અલગ જ દુનીયાથી ટેવાયેલા અહીંના લોકોને અતિશય ટ્રાફીકવાળી ભરચક દુનિયા પસંદ આવતી નથી. શિયાળાના સુંદર ફુલો, લહેરાતી વનરાજી, દિવસ દરમિયાન મોટાભાગનો સમય જોવા મળતું એ કુદરતી આસમાની રંગનું આકાશ અને એમાં રંગ પુરતાં એ શાંત સફેદ છુટાછવાયા વાદળો મનને મોહી લે છે. શિયાળાના આ પાંચ