સંભવામિ યુગે યુગે ભાગ ૧૯

(76)
  • 3.4k
  • 3
  • 1.9k

સોમે લાઇબ્રેરીયન સાથે વાત કરી અને કબાટમાંથી રાવણ વિષે એક બે પુસ્તકો કાઢ્યા અને લઈને એક ખુરસીમાં બેઠો ત્યાંજ પાયલ તેની બાજુની ખુરસીમાં આવીને બેસી ગઈ. પાયલે કહ્યું તું ગામડેથી ક્યારે આવ્યો અને હું એક બે દિવસથી કોલ કરી રહી છું પણ ટેરો ફોન સ્વિચ ઓફ આવે છે અને અત્યારે પણ તું વિચિત્ર રીતે વર્તી રહ્યો છે કોઈ તકલીફ હોય તો કહે એમ કહીને સોમ નો હાથ પોતાના હાથ માં લીધો. સોમની બંને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. પાયલે ધીમેથી કહ્યું આપણે બહાર જઇયે એક કહીને તેનો હાથ પકડીને તે એક ખાલી ક્લાસ રૂમ માં લઇ ગઈ. સોમ ને ખબર