LOVE........ Is it exists? - ભાગ - ૩

(19)
  • 3.9k
  • 4
  • 1.4k

નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હાજર છું તમારી સમક્ષ એક નવો ભાગ લઈને એજ આપણી જૂની પ્રેમ કથા રાધે અને શિવા ની......... ભાગ 2 માં જોયું શિવા પાછો આવી જાય છે આફ્રિકાથી અને પાછો પુના જાય છે જોબ કરવા અને ત્યાં ખૂબ સારી જગ્યાએ નોકરી લાગી જાય છે, ખૂબ ખુશ હોય છે શિવા.જયારે શિવા સ્નેહા ને ફોન કરે છે ત્યારે ખૂબ જ ગભરાટ મહેસુસ કરે છે, પણ છેલ્લે એ ફોન કરી જ દે છે. સવારે 11 વાગ્યાનો સમય હતો શિવા સ્નેહા ને ફોન કરે છે અને વાત કરે છે. પણ સ્નેહા ખૂબ ગુસ્સામાં હોય છે અને હોવી પણ જોઈએ કેમ કે