સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૩

(28)
  • 3.6k
  • 3
  • 1.6k

            સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મોકા કેફે પર અર્ઝાન એની ફ્રેન્ડ યુવિકા સાથે બેઠો છે. આવતીકાલે અર્ઝાને લંડન પરત ફરવાનું છે. યુવિકાના કહેવાથી અર્ઝાને ઇન્ડિયા સાહિત્યનો એ કાર્યક્રમ અટેન્ડ કરવાનું નક્કી કરેલું. અર્ઝાન અને યુવિકા સારા મિત્રો છે.             યુવિકા એક નામચીન બિઝનેસમેન પારસ પટેલની દીકરી છે. યુવિકાની મમ્મી પૂજા અને અર્ઝાનના પિતા ઈરફાન ખુબ જ સારા મિત્રો હતા. અર્ઝાન અને યુવિકાની મિત્રતા માટે એમના મમ્મી-પપ્પા જ જવાબદાર છે. બંને નાના હતા ત્યારથી એમના પરિવારો વચ્ચે મુલાકાત થતી અને બંને મિત્રો બનતા ગયા. અર્ઝાનના પિતાને લાગ્યું કે અર્ઝાનની સારી પરવરીશ માટે અને પોતાના સિક્યોર ફ્યુચર માટે