મહેક ભાગ-૭

(75)
  • 3.3k
  • 5
  • 1.5k

 મહેક ભાગ-૭સવારના છ થયા હતા. મહેક, નહાઇને બાથરૂમમાથી બાહર આવી. જોયું તો પ્રભાત હજી ઊંઘી રહ્યો હતાં.. "પ્રભાત હવે જાગીજા.. આપણે હજી ઘણે દુર જવાનું છે. એક સરસ રોમેન્ટિક યાદગાર રાત વિતાવાની ખુશીનાભાવ સાથે સુતેલા પ્રભાતના ગાલને સહેલાવતી મહેક તેને જગાડી રહી હતી. "થોડીવાર સુવાદેને.. અત્યારમાં તારે ક્યા જઉ છે..?" ઊંઘમાં બોલતો પ્રભાત રજાઈ માથે ઓઢી સુઈ ગયો."એય... કહ્યુંને મોડુ થાય છે. ચાલ ઉભોથા,." માથાપરથી રજાઈ ખેચી તેના ચહેરાપર ઝુકી ગાલપર કિસ કરી ફરી પ્રભાતને જગાડતા મહેક બોલી."પ્લીઝ... ! થોડીવાર સુવાદે, હેરાન ના કર આખી રાત તો સુવા નથી દીધો.""એય... જુઠ્ઠા! તે મને જગાડી હતી." "ઓ.કે.. બાબા! મે જગાડી હતી. પણ અત્યારે