દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત ભાગ - 2

(103)
  • 5.5k
  • 16
  • 2.1k

     મહેસાણા ના વાઈડ એંગલ થિયેટર માં મૂવી માં ચાલી રહેલા રોમેન્ટિક સીન જોઈને પંકજ અને આશા બંને એકબીજાને બાહો માં સમાવી લે છે અને ફરીથી અધર અને ગાલ પર ચુંબન કરે જાય છે, લગાતાર દસ મિનીટ સુધી ચુંબન નું ચાલુ રહે છે, આવું કરવાથી બંને એટલા પ્રભાવિત થઈ જાય છે કે અનાયાસે પંકજ નો હાથ આશા ના ઉન્નત ઉરોજ પર જતો રહે છે અને આશા પણ એ માટે રોકતી નથી, કદાચ પંકજ ની આવી પ્રેમ થી કરાતી હરકત એને તૃપ્તિ આપી રહી હોય છે.     ત્રીસેક મિનીટ આવું ચાલ્યા કરે છે.મૂવી નું પૂર્ણ થઈ જવાથી થિયેટર ના અંદર