હતી એક પાગલ - 8

(308)
  • 7k
  • 27
  • 4.1k

હતી એક પાગલ..!!:-ભાગ 8 【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】 શિવ અને માહી એકબીજાનો મુકાબલો કરવા માટે બિલકુલ સજ્જ હતાં. ત્રિવેદી સાહેબે વારાફરથી શિવ અને માહી તરફ નજરે ફેંકી અને માઈક હાથમાં લઈને આ સ્પર્ધા શેના વિશે હતી એની વાત કરવાનું શરૂ કર્યું. "તો હવે એ રહસ્ય પરથી પડદો પાડવા જઈ રહ્યો છું કે આ સ્પર્ધા શેનાં