વાસનાની નિયતી, પ્રકરણ-13

(240)
  • 14.9k
  • 23
  • 6.4k

વાસનાની નિયતી, પ્રકરણ-13નિમીષ ઠાકરજયદેવ તોરલને તેના ભાઇની બાઇક પર બેસાડી ભગાડી જાય છે. બંનેનો પ્લાન મંગલપુરથી વાયા તાલાલા થઇ જૂનાગઢ અને ત્યાંથી ટ્રેનમાં ભાવનગર પહોંચવાનો હોય છે. ભાવનગર પહોંચે એજ દિવસે કોર્ટ મેરેજ માટેની વ્યવસ્થા જયદેવ અગાઉથી ગોઠવીનેજ આવ્યો હતો. હવે આગળ…******જયદેવે બાઇક રામ મંદિરવાળી ગાળીમાં મારી મૂકી. તોરલે મોઢે દુપટ્ટો ઓઢી ચહેરો ઢાંકી દીધો હતો. જોકે, આ રસ્તે કોઇ ઓળખીતું મળી જાય તો મોઢું દેખાતું ન હોવા છત્તાં એ તોરલ હોય એવું આસાનીથી કળી શકાય એમ હતું. વળી જયદેવ પણ સાથે હતો. હવે જોકે, તોરલને પણ કોઇની પરવા નહોતી. હા, જ્યાં સુધી લગ્નનું રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી શું