રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 8

(26)
  • 4.5k
  • 1
  • 1.7k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- સંગઠન બનાવ્યું છે રુક્મણી એ, પટરાણીઓ,દેવકીમા,અનેં બહેન સુભદ્રા નેં એમાં જોડ્યાં છે. હવે, આગળ: સવાર સવાર માં મહેલ માં ચાલી રહેલી ધમાલ થી દ્વારકાધીશ વાકેફ છે. અનેં આ દોડાદોડ નોં એ ખુબ જ લાભ ઉઠાવવાનાં છે, એટલેં, ખુબ જ ખુશ છે આજે, એમની મુખમુદ્રા તો જાણે,ખીલેલાં કમળ ની જેમ રોમાંચક છે. એની પાછળ બે રહસ્ય છે. એક, તો એમનાં હ્દય માં વસતાં એમનાં હ્રદયેશ્વરી એ આજે, મહેલ માં સૌનાં હ્દય માં અલૌકિક સ્થાન પામી લીધું છે, સૌનાં હ્રદય નાં ધબકાર જાણેં થોભાવી દીધાં છે. અનેં બીજું, પોતાનાં મનની રાધા જ્યારે આજે, સર્વ ની સમક્ષ આવશે,