સફર સુહાની હોવી જોઈએમંઝીલની પરવા નથી.વેદના બેઅસર હોવી જોઈએજખમોની પરવા નથી.લાગણીયે ધારદાર હોવી જોઈએપ્રેમની પરવા નથી.કબર પાસપાસે હોવી જોઈએમોતની પરવા નથી.ઉર ઉદધિ સમ હોવું જોઈએખારાશની પરવા નથી. રાત્રે આવ્યા હતાં એ શમણામાંઆ ભીષ્ણ ઠંડીમાં હું મળવાનું ભેલી ગયો. આંખોથી લઈશું કામહવે દિલને તડપાવવું નથી જ,સાવ સસ્તા થયા છે જજબાતહવે વહાલને અભડાવવું નથી જ! નહી તો તમારા સુધીની જ હતી સફરકિન્તું માર્ગમાં જ કબર મળી ગઈ. લાજ વફાની એણે એમ રાખી લીધીમારી કબર પર નામ એનું કોતરી લીધું! આવી શકો તો દ્વાર ઉઘાડા જ રાખ્યા છેદિલની ડેલીએ કદી હું તાળા લગાવતો નથી. એટલે જ દોડતો