ઈશ્કવાલા Love - ભાગ ૯

(83)
  • 3.7k
  • 15
  • 1.7k

       કેયા નાસ્તો કરી પછી શાંતિથી બેસી ટીવી જોતી હોય છે. મમ્મી પપ્પા કેયા પાસે આવે છે અને કેયાને કહે છે કે "બેટા તારા માટે એક છોકરો પસંદ કર્યો છે. તારા એની સાથે લગ્ન કરાવવા માંગીએ છીએ." આ સાંભળતા જ કેયાના પગ તળેથી જમીન સરકી જાય છે.કેયા:- "પપ્પા હું KDને પ્રેમ કરું છું."રતિલાલભાઈ:- "પણ KD તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?"કેયા:- "એ મારી સાથે લગ્ન કરશે."રતિલાલભાઈ:- "OK હું તને એક દિવસનો સમય આપુ છું. મને પરમ દિવસે સવારે જવાબ જોઈએ." કેયા:- ''OK"કેયા KDને ફોન કરે છે.કેયા:- "KD મારે તને મુળવું છે. અર્જન્ટલી."KD:- "કાલે સાંજે મળીયે.""આજે જ મળીયે. અત્યારે જ.