અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૫

(23)
  • 3.7k
  • 8
  • 1.9k

“એક શ્રી પાછળ શુ નથી કર્યું મેં? તેને મેળવવાના બધા પ્રયત્નો કરી લીધા હતા. તેમ છતાં તે મારાથી આટલી નફરત કરે છે? શું ખામી હતી મારામાં? તેણે કેટલી સરળતાથી કહી દીધું કે મને જીવતા નથી આવડતું. તેને કોઈ હક નથી મારા ચરિત્ર પર કોમેન્ટ કરવાનો.” સતિષ ગુસ્સેથી બોલ્યો.“હા તારી વાત સાચી છે અને ખામી તારામાં નહિ પણ શ્રીમાં છે. જેને તારો પ્રેમ દેખાતો નથી. સતિષ તને ખબર છે વાસ્તવિકતા શુ છે? વાસ્તવિકતા એ છે કે અમુક લોકોને વ્યક્તિ અંદરથી કેટલો સારો છે એમાં રસ નથી હોતો પણ બહારથી કેટલો સારો દેખાય છે એમાં રસ હોય છે. શ્રી પણ એ લોકોમાં