રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 7

(34)
  • 3.6k
  • 4
  • 1.6k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- રુક્મણી ની સેના (એટલે બાકી બધી રાણીઓ) રોહિણી મા પાસે રાધાવર્ણન જાણવા જવા આતુર છે. હવે આગળ:- મહેલ માં બીજું પણ કોઈ એવું છે, જે રાધા નાં અસ્તિત્વ નેં હ્રદય થી ઝંખે છે..... દેવકી મા ની પણ, રાધા-મિલન ની પરાકાષ્ઠા :- દેવકી મા પણ, રાધા નેં રુક્મણી ની જેમ જ ઝંખે છે. એક પ્રસંગ ની રજુઆત આ વાત સાબિત કરી દેશે. એકવાર, દ્વારકાધીશ નાં મા એટલે કે દ્વારકા નાં રાજા નાં મા ને પોતાનાં પુત્ર માટે, પોતાનાં હાથે ભોજન બનાવવા ની ઈચ્છા થઈ. કેમકે, પોતાનાં પુત્ર નું બાળપણ તો એ જીવી જ નહોતાં શક્યા. એમણેં