બીઆરટીએસ બસની સફરે ભાગ-૩

  • 2.1k
  • 3
  • 746

# ચોરી જેમ મેં પહેલા પણ કીધું હતું તેમ મારી મમ્મીને મારા જીવ કરતા ફોન વધારે વ્હાલો છે. મને અને પર્વને પહેલેથી જ વોર્નિંગ મળી ગઈ છે કે જો ફોન ખોઈને આવશો તો ઘરમાં પગ નહી મુકવા દઉં અને જો ઘરમાં આવવું હોય તો બીજા ફોનનો બંદોબસ્ત તમારે જાતે કરી લેવો. એક કલાકની મુસાફરીમાં આપણે પોતાનો ફોન ન સાચવી શકીએ ? હવે ફોન ચોરાઈ જાય છે એમાં વાંક કોનો હોય છે તે તો નથી ખબર. પણ અમુક સ્ટોપ છે જ એવા અને ચોરી કરનાર લોકોની અલગ ટોળકી