નથણી ખોવાણી -૧૩

(101)
  • 4.1k
  • 10
  • 2k

અમોલ ની ખુશી નો કોઈ પાર નહોતો રહ્યો …ખુશી થી પાગલ થઈ રહ્યો હતો જાણે ! શું બોલવું ! શું કહેવું !  , પરંતુ આકાંક્ષા થોડી  વિસામણ માં હતી . ખુશી ની સાથે સાથે થોડી ચિંતા નાં મિશ્ર ભાવ સાથે એણે ડૉક્ટર ને પૂછ્યું, " કાંઈ પ્રોબ્લેમ તો નહિ થાય ને?" " ના !  ચિંતા કરવાની કોઈ વાત નથી . પરંતુ મારા આપેલા સૂચનો ધ્યાન માં રાખવા ના અને એની સાથે લખી આપેલી ટૉનિક ચુક્યા વગર લેવાની. બસ! વધારે માં ખુશ રહેવા નું , રેગ્યુલર ચેક -અપ માટે આવવા નું ભુલવા નું નહીં. "  ડોક્ટરે આકાંક્ષા ને સાંત્વના  અને સલાહ આપતા