અમે બેંકવાળા - 4

  • 4.2k
  • 1
  • 1.9k

૪.એવા પણ માનવીઓ એક funny વાત સાંભળેલી એ કહું. બિઝનેસ એરિયામાં અડી અડીને બેંક બ્રાંચો. એક એજન્ટ સાહેબની ટ્રાન્સફર થઈ. નવી શાખામાં શરૂ થતાં પહેલાં પહોંચી ગયા અને એજન્ટની ચેર સામે બેસી ગયા. એજન્ટ આવતાં હાથ મિલાવી કહે ‘મારી અહીં તમારી જગ્યાએ ટ્રાન્સફર થઈ છે. ચાર્જ લેવા આવ્યો છું.’ પેલા એજન્ટને પણ ટ્રાન્સફર ડ્યુ તો હતી. ‘ચાલો અગિયાર વાગે રિજિયનને ફોન કરું’ કહી ચેર ખાલી કરી પોતે કેશ ખોલવા વ. ગયા. પિયુને પાણી આપ્યું. સ્ટાફ, ખાસ તો યુનિયન લીડર આવી મળી ગયા, તલમાં કેટલું તેલ છે તે ક્યાસ કાઢવા. સાહેબને આજની ટપાલ આપી. ચાર્જ ટેકીગ રજીસ્ટર આવ્યું, તેમણે ખોલ્યું. આ