કોફી ટેબલ..

(43)
  • 1.6k
  • 6
  • 418

મિત્રો...મારી પહેલી વાર્તા આપ સમક્ષ રજુ કરું છું..આશા છે આપ ને ગમશે.. કોફી ટેબલ.. આ વાત એ સમય ની છે જ્યારે મને અને રુચા ને ડેટ કરતાં બે વર્ષ થઈ ગયાં હતાં,પણ પછી ધીરે ધીરે અમારી વચ્ચે બધુંજ ખતમ થવા લાગ્યું હતું અને હવે ન રુચા મારી સાથે ખુશ રહેતી ન હું રુચા સાથે... આજે એટલે જ અમે આ કોફી શોપ માં આખરી વાર મળી ને બધુજ પૂરું કરવાનું અને અલગ થઈ જવાનું નક્કી કર્યું હતું... અમે બન્ને આમને સામને કોફી શોપ માં ટેબલ પર બેઠા હતા, મને યાદ છે કે આજ કોફી શોપ માં અમારી લવ સ્ટોરી શરૂ થઈ