ક્ષિતિજ - 18

(40)
  • 4.8k
  • 6
  • 1.6k

ક્ષિતિજ ભાગ-18 “ કેમ વ્હાલા હમણાં ગાયબ છો? ઠાકોરજીની સગાઇ નકકી થઇ ગઇ છે. અને આ સુદામા ને યાદ પણ નહી કરવાનો..?” “ સગાઇ નકકી નથી થઇ.. હજું..” ક્ષિતિજે સાવ લુખ્ખો જવાબ આપ્યો. “ શું વાત કરે છે..અંકલ નો ફોન આવેલો હમણાંજ પરમ દિવસે સોમવારે સાંજે સાત વાગ્યા નુ આમંત્રણ પણ આપ્યુ છે “ “ હેં..શું વાત કરે છ .મને ખબર પણ નથી અને પપ્પા એ..” ક્ષિતિજ થોડો થોથવાયો.. “હુ ફોન કરું તને હમણાં “ એટલું કહીને તરતજ ક્ષિતિજે ફોન કટ કરીને સીધો હર્ષવદનભાઇ ને ફોન કર્યો . “ પપ્પા..અ.અઅઆઆઆ બધું શું માંડયુ છુ ? “ “ કેમ..?” “ તમે...તમે