અનુભૂતિ

(25)
  • 3.3k
  • 1
  • 848

शादी ki . શરણાઈના સૂરો હજી પણ નવદંપતિના કાનોમા પડઘાઈ રહ્યા હતા ! અનુભૂતિએ અત્યંત ભાવુક બની પતિના ખોળામાં માથું ઢાળતાં પોતે લીધેલા શપથ દોહરાવતા કહ્યું હતું !' અાલોક ! તું લગીરે ચિંતા ન કરીશ . તારી વ્હાલસોઈ , લાડકવાયી બહેનને સાચવવાનો વાયદો હું અાખરી શ્ર્વાસ સુધી નિભાવીશ ! 'નવોઢા પત્નીએ પોતાની નાની બહેન મંદાને સંભાળવાની જવાબદારી પોતાના શિરે ઓઢી લીધી . તે જાણી અાલોકના માથેથી ચિંતાનો મસમોટો પહાડ હટી ગયો . અનુભૂતિ તેની પરણેતર તેની બહેનને નહીં સાચવે તો ? અા પ્રશ્ર્ન અાલોકને સતત પજવતો હતો .