ઈશ્કવાલા Love - ભાગ ૭

(86)
  • 4k
  • 15
  • 1.8k

तुम्हे पता है...करीब आयी तो बाहो में बिखर जाऊँगीतुम्हे पता है...पुकारोगे मुझे तो रुक नहीं पाऊँगीतुम्हे पता है...मोहब्बत है...तुम्हे भी और मुझे भीतुम्हे पता है...मेरा सब हाल...मेरा करार तुमसे है...तुम्हे पता है...अधूरी रही है चाहत अपनीफिर क्यों नहीं समझतेमुझसे तुम हो तो...मैं भी तो तुमसे ही हूँ..!!! કોલેજની લોબીમાં ઉભી ઉભી કેયા બહાર વરસતા વરસાદને જોઈ રહી અને વિચારી રહી હતી કે KD કેમ સમજતો નથી કે હું એને મનોમન ચાહુ છું. થોડીવાર રહી રૉય અને વિકી નીકળી ગયા. ઑ હેલો ડ્રામેબાઝ..શું વિચારી રહી છે? KDએ કેયાની સામે ચપટી વગાડતા કહ્યું. કેયા:- કંઈ નહિ. બસ એમજ અને મારું નામ ડ્રામેબાઝ નથી