હવસ :-IT CAUSE DEATH ભાગ-12

(480)
  • 8.3k
  • 23
  • 5.7k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 12 પ્રભાત પંચાલની એનાં ઘરમાં જ કોઈએ સ્નાયપર ગન વડે નિશાનો લઈને એની હત્યા કર્યાં બાદ પ્રાથમિક તપાસ અર્થે સ્કાયલવ બિલ્ડિંગની છત પર ગયેલાં અર્જુનને એક ચેવિંગમ મળી આવે છે..ચેવિંગમને ફોરેન્સિક લેબમાં મોકલ્યાં બાદ અર્જુન પોલીસ સ્ટેશનમાં આરામ ફરમાવતો હોય છે ત્યારે નાયક ત્યાં આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અર્જુનને સુપ્રત કરે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચતા અર્જુનનાં ચહેરાનાં બદલાયેલાં હાવભાવ જોઈ નાયક અર્જુનને સવાલ કરે છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું તે શું લખ્યું છે જે જોઈ અર્જુનનાં મુખ પરનાં ભાવ પરિવર્તિત થઈ ગયાં છે. નાયક,આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું છે કે પ્રભાતને ભલે સ્નાયપર ગનમાંથી છુટેલી