દિવાનગી ભાગ ૮

(84)
  • 3.7k
  • 9
  • 1.6k

   સાહિલ ના મમ્મી એ કહ્યું," બેટા, તું જલ્દી અહીં હોસ્પિટલમાં આવી જા. સાહિલ બસ તારું જ નામ બોલે રાખે છે."     સમીરા એ કહ્યું," હા, હું હમણાં જ આવું છું." સમીરા એ હોસ્પિટલ નો એડ્રેસ લઈ લીધો.     સમીરા એ નાઈટ ના કપડા ચેન્જ કર્યા ને લેગીસ અને કુર્તી પહેરીને સ્કુટી પર હોસ્પિટલ જવા નીકળી ગઈ. તેના મનમાં જાત જાતના વિચારો આવતા હતા. તેને થયું કે સાહિલ પર હુમલો વિનીત એ કર્યો હશે?!!! તે વિચારો માં અટવાઈ ગઈ.         તે હોસ્પિટલ પહોંચી ને તેણે રિસેપ્શન પર સાહિલ ના રૂમ ની પુછા કરી. સમીરા જ્યારે સાહિલ ના રૂમ માં પહોંચી