પ્રણય સપ્તરંગી - પ્રકરણ - 3

(109)
  • 5.7k
  • 5
  • 3.4k

સાગર-સીમા અને અમી રેસ્ટોરન્ટમાં જમી-આઇસક્રીમની લહેજત માણીને બહાર નીકળી રહ્યાં હતાં. એ લોકો હસતાં હસતાં વાતો કરતાં નીકળતાં હતાં. અમી કંઇક વાતો કરી રહી હતી પરંતુ સીમા અને સાગરનો એકમેકમાં પરોવાયેલા એમની દુનિયામાં ખોવાયેલાં હતાં. અમી શું બોલી રહી છે કે કહી રહી છે એક શબ્દ તેઓ સાંભળી નહોતા રહ્યાં બંને પ્રેમ પારેવડાં એકમેકમાં મસ્ત હતાં. સાગરે સીમાનો હાથ પકડેલો હતો અને એનાં હાથની પ્રેમભાવની ઉષ્મા સીમાં અનુભવી રહી હતી. હાથની ઉષ્મા આખાં શરીરમાં ફરી વળી હતી સીમા એકદમ લાગણીવશ થઇ ગઇ હતી. સીમાને એવું લાગતું હતું કે આજથી જાણે મારું જીવન સાવજ બદલાઇ ગયું. એક થોડાં કલાકનાં