બદલાવ-5

(45)
  • 3.1k
  • 3
  • 1.5k

બદલાવ-5 (આપણે આગળ જોયું કે રૂપાએ રોહિતને પ્રેમ કરતી હોવાનો ઘટસ્ફોટ કર્યોં....હવે આગળ)            સવારે અજય ઉંઘમાંથી જાગ્યોં.અજયે ઘડીયાલમાં જોયું તો સવારનાં આઠ વાગ્યાં હતા.રૂપા કયાંય નજરે ન ચડી તો બાથરૂમમાં હશે એમ માની લીધુ.અજય સોફા પર જ બેસી રહ્યોં, રાત્રીનું દ્રશ્ય યાદ કરતો હતો.નશાની હાલતમાં શું થયું એ અધકચરું યાદ આવ્યું.એ ઉભો થઇ,બેડરૂમનાં કબાટમાંથી પોતાના કપડા લઇ કોમન બાથરૂમમાં તૈયાર થવા ગયો.તૈયાર થઇ ગયો તો પણ રૂપા કયાંય દેખાઇ નહિં.બાથરૂમનોં દરવાજો ખટખટાવ્યોં.કોઇ જવાબ નહિં.દરવાજો ખોલી અંદર જોયું, ત્યાં પણ એ ન હતી.હવે અજય બેબાકળો થયો.આખા ફલેટમાં જોયું પણ એ એકલો જ હતો.તરત જ રૂપાને ફોન કરવાનું