Already આ વાત 4th January 2019 ના રોજ મૂકી જ છે. પણ as a story મુકવાનું કારણ એ કે વાત દરેક સુધી પહોંચી શકે અને અહીંયા વધારાની માહિતી આપી છે..તમે ક્યારેય engineer ને પગે લાગ્યા છો?? કે પછી salute કર્યું છે? Doctor, driver, advocate, writer, teacher etc etc... આ બધા પણ salutes ને હકદાર છે જ. અને હા અમુક નેતા પણ ..હો ! ક્યારેય મંદિર માં કચરા પોતા કરતા માસીને પગે લાગ્યા છો? પગે લાગવાનું છોડો જય શ્રી કૃષ્ણા કર્યા છે?જેમ તમે ખાલી સૈનિકોનુ કે ખેડૂતોનુ બલિદાન જોવો છો તો એકાદ નજર આ બાજુ થાય એ માટે થોડુંક હું પણ