એક સફર-18(પારકી દીકરીના થાપા)ભાગ-2

(46)
  • 2k
  • 5
  • 856

એક સફર-18(પારકી દીકરીના થાપા)ક્રમશ...(આગળ નાં ભાગમાં દિશા ફટાફટ ત્યાર થઇને વેદના નાં લગ્નમાં પહોચે છે. અને તેને કહે છે કે પ્રિયાંશ ઉપર હંમેશા ગુસ્સો કરતી અને બીજા કોઇક ને પ્રેમ કરતી તો પછી આજે પ્રિયાંશ સાથે લગ્ન કરવા ત્યાર કેમ થઈ ગઇ. અને પછી વેદના તેને જણાવે છે કે...) દિશા મે તને કહ્યું હતું કે મારી બાજુમાં પ્રતાપ રહે છે. તે બહુ જ હોશિયાર છોકરો છે. તેના પપ્પા અને મારા પપ્પા બને વચ્ચે ભાગીદારી છે. પરંતુ તેનો અભ્યાસ પૂર્ણ થયો અને પોતાના મમ્મી પપ્પા ને મનાવી વિદેશ નોકરી કરવા ચાલ્યો ગયો. અને બીજી તરફ અમારી ભાગીદારીને લઈને પપ્પા અને કાકા