પ્રતિક્ષા ૧૭

(136)
  • 4.5k
  • 8
  • 1.9k

“જે બદામી આંખોએ તારી પાસેથી પ્રેમ કરવાનો હક છીનવી લીધો એ બદામી આંખો મીચાવી તો તારા હાથે જ જોઈએ ને... એ આશિકને તારે તારી આંખે મરતા નથી જોવાનો, તારે જ મારવાનો છે. ઉર્વિલને મારવાનો હક ખાલી તને છે.” આટલું કહી રઘુની ઉઘાડી છાતી પર હાથ રાખી તેણે ઉમેર્યું,“અહિયાં, એકઝેટ અહિયાં ગોળી મારજે એને, જે દિલમાં રેવા રહી છે ને... એ દિલના ફુરચેફુરચા બોલાવી નાખજે તારા હાથે જ...” બંદિશનો અવાજ કાંપી રહ્યો હતો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલાશ જોઈ રઘુ પણ કંઈ જવાબ આપવા ના રહ્યો“બંદિશ, તને શું કામ આટલી નફરત થઇ ગઈ એનાથી?? તું તો ઓળખતી પણ નથી એને...” બંદિશના