એક નાનું ગામ હતું.જેમા એક પરિવાર રહેતો હતો. એ પરિવાર માં ચાર સભ્યો હતા. માતા- પિતા અને એના બે નાનકડાં બાળકો મોટી દીકરી અને નાનો દીકરો. બન્ને ભાઈ- બહેન વચ્ચે લગભગ બે વર્ષ નો જ ફરક હતો. માતા-પિતા બન્ને બાળકો ને બહુ જ પ્રેમ કરતા હતા.પિતા નું નામ પ્રભુદાસ, માતા નું નામ ગાયત્રી અને બન્ને બાળકો નાં નામ રવિ અને રેખા હતાં.આમ, સમય વિતવા લાગ્યો અને બાળકો મોટા થવા લાગ્યા અને સાથે સાથે સમજું પણ હતાં. એક દિવસ બંને ભાઈ અને બહેન વચ્ચે નાનો એવો અમથો ઝગડો થઇ ગયો.જેના કારણે રવિ આંખ માં આંસૂ ભરી પિતા પાસે રેખા ની સીકાયત