અનંત વિશ્વ

(21)
  • 4.2k
  • 1
  • 1k

પ્રસ્તાવના આ મારો બીજો કાવ્યસંગ્રહ છે. આની પહેલા પણ એક એન્જિનિયર ની કલમે નામનો એક કાવ્યસંગ્રહ પ્રસારિત કર્યો છે. આમતો મેં છેલ્લા એકાદ વર્ષથી લખવાનું શરુ કર્યું છે. મને લાગ્યું કે આમ કરતાં આ અનંત વિશ્વમાં ક્યાંક જીવનની પૂર્ણતા મળશે અને એ મને મારામાં જ મળી !!! અમારા પ્રેમમાં ફરી એક અધ્યાય જોડાયો, અનંત વિશ્વ પણ જાણે એની શાક્ષી એ આવ્યું..!! અમારો પ્રેમ પૂર્ણતા આમજ પામતો ગયો, ત્યારે અનંતતા વિશ્વ ફલક પર આમજ દેખાયું..!! અમારા સંબંધમાં અમે એકબીજાને જોડતા ગયા, વચનબદ્ધ થઈ અનંત પૂર્ણતા પામતા ગયા..!! હવે તો, અમારે એકબીજામાં વિલીન થઈ જવું છે, અનંતતામાં ભળી આ જીવન સમર્પિત કરવું