હવસ :-IT CAUSE DEATH ભાગ-11

(486)
  • 8.7k
  • 25
  • 5.6k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 11 પ્રભાત પંચાલની હત્યાની તપાસ અર્થે સ્કાયલવ બિલ્ડીંગ પહોંચેલા અર્જુન અને નાયક ને એજ બિલ્ડિંગની ટેરેસ પરથી ગોળી ચલાવાનાં સબુત તો મળે છે પણ બિલ્ડિંગમાં લગાવેલાં CCTV કેમેરા હજુ સુધી કાર્યરત નથી એવું બિલ્ડીંગનાં સેક્રેટરી તન્મય ગાંધી આવીને કહે છે ત્યારે અર્જુન અને નાયકનાં મનમાં હવે કઈ રીતે કાતિલ સુધી પહોંચવું એવી ગડમથલ ઉભી થાય છે. જોડે આવેલાં બંને કોન્સ્ટેબલો ને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવા મોકલીને અર્જુન ટેરેસ પર કંઈક સબુત મળવાનાં આશયથી નજર ઘુમાવતો હોય છે ત્યાં એની નજરે કંઈક એવી વસ્તુ ચડે છે જેનાં થકી પ્રભાતનાં હત્યારા સુધી પહોંચવાનો માર્ગ મોકળો