અંતરની અભિવ્યક્તિ ભાગ ૧

(11)
  • 4.4k
  • 4
  • 1.9k

કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે. દિવાની તારા લખાયેલ શબ્દો ફેલાવે સુગંધ મસ્તાની બની હું તારા સુગંધિત શબ્દો ની દિવાની !તારી મુરલી ના સૂર છેડે તાન તોફાની બની હું તારા સુરીલા સંગીત ની દિવાની !તારા રચિત ચિત્રો દર્શાવે એક કહાની બની હું તારી અનન્ય અનૂભૂતિની દિવાની !તારો સાથ મળ્યો ને ખીલી હું જાણે ચાંદની બની હું તારા પ્રેમાળ વ્યક્તિત્વની દિવાની ! હોઠઆ હૈયાની વાત હોઠોં પર આવશે કદી ?લાગણીઓ શબ્દ બની નિખરશે કદી ?દિલમાં ઉઠેલ ભરતી ને ઓટ આવશે કદી ? મધદરિયે ઝઝૂમતી નૌકા પાર થશે કદી ?કોરો કાગળ