યે રિશ્તા તેરા મેરા 2.14

(38)
  • 3.6k
  • 5
  • 1.4k

યે રિશ્તા તેરા મેરા 2.14 યે રિશ્તા તેરા મેરા 2.14 મહેક અવનીને મળવા માટે ઉપર પહોચી અરે મહેક આવ,આવ....અવની બોલી મહેક તુ શુ કરે છે? બસ જો નાસ્તો બનાવુ છુ અવની બોલી ઓકે અમને પણ મહેક બોલી અવની યા, મીત શુ કરે છે? એ એ એ....અવની આગળ કશુ ન બોલી મહેક ક્યા છે એ? અવની એ નીચે રમતો હોય છે લે બોલાવુ ના.મારા ભાઇ ને મળવા હુ જ જઇશ મહેક બોલી અવની મહેક્ને નીચે બેસાડે છે તેના બંન્ને ખભ્ભા પકડીને...મહેક મહેક હુ છુ,મીતનુ ટેંશન તારે લેવાનુ જ નથી.એ ભાઇ મારો પણ છે,તારી એકલીનો નહી. મહેક અવનીનો હાથ પકડી હા,તુ એક જ તો છે મારો સહારો બાકી કોઇને