એટીટ્યુડ ડાયરી ભાગ 3

(15)
  • 3.9k
  • 6
  • 911

Chapter : 5 ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા કયા હે - -(અલલામ ઇકબાલ) આપણે આપણી જાત ને અતિ-સામાન્ય અને બીજા લોકો ને અતિ મહત્વ ના સમજવા લાગ્યા છીએ, આપણને એમની ગાડી થી લઈ એમની સાડી અને એનાં જોબ થી લઈ ને રોબ સુધી બધું એમનું જ સારું લાગે છે અને ખુદ ને તુચ્છ ગણીએ છે, અંદર ને અંદર પોતાની જાત ને બ્લેમ કરવમાં આવે છે, પોતાના માં કંઈક ઉણપ છે એવું સમજે છે કે એને લેવું લાગે કે બીજા લોકો ખુબ ખુશ છે અને તેનેજ તકલીફ છે, પછી ગમે તેટલું