હતી એક પાગલ - 4

(354)
  • 7.6k
  • 20
  • 4.4k

હતી એક પાગલ..!!:-ભાગ 4 શિવ ફેસબુક પર આવેલી આરોહી પંડિત નામની યુવતીની રિકવેસ્ટ જોઈ થોડો મુંઝવણમાં હતો..કેમકે એક ઔપચારિક મુલાકાત બાદ એની ફેસબુક રિકવેસ્ટ સ્વીકારવી એ શિવ ની ફિતરતમાં નહોતું..આરોહી જેવી તો સેંકડો યુવતીઓ શિવ ને ભટકાતી રહેતી..પણ શિવ કોઈ જાતની ઓળખાણ વગર કોઈની પણ ફેસબુક રિકવેસ્ટ નહોતો સ્વીકારતો.આજ કારણથી એનાં ફ્રેન્ડ લિસ્ટમાં ફક્ત નજીકનાં લોકો જ હતાં. ઘણું બધું વિચાર્યા બાદ શિવે ના જાણે કેમ એ યુવતીની રિકવેસ્ટ સ્વીકારી લીધી..કોઈ ઈશ્વરીય શક્તિ એને આમ કરવા દોરીસંચાર કરાવી રહી હોય એવું શિવ ને લાગી રહ્યું હતું. આરોહીની ફેસબુક રિકવેસ્ટનો સ્વીકાર કર્યાં બાદ શિવ થોડો સમય મોબાઈલમાં ગેમ રમ્યો..ત્યારબાદ