Happy Birthday Dear 2

(136k)
  • 3.7k
  • 2
  • 1.4k

                    Happy birthday Dear-2"તુજે ના દેખું તો ચૈન મુજે આતા નહીં હૈંએક તેરે સિવા કોઈ ઔર મુજે ભાતા નહીં હૈં.કહીં મુજે પ્યાર હુઆ તો નહીં હૈં..?"રંગ ફિલ્મનું આ ગીત એ સમયની મારી પરિસ્થિતિ ઉપર જ લખવામાં આવ્યું હોય એવું મને લાગી રહ્યું હતું.દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું અને બીજા છત્ર નો એ પ્રથમ દિવસ..આજે પણ એ દિવસ મારી જિંદગીનાં સૌથી વધુ શ્રેષ્ઠ દિવસોમાં એક છે.એનું કારણ તમને હવે જણાવું.પ્રથમ દિવસ હોવાથી યુનિફોર્મ ની છુટ્ટી હતી માટે હું મારાં ફેવરિટ કલર કોમ્બિનેશનમાં સ્કૂલમાં આવ્યો હતો..બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ એ સમયે પણ