લાઇમ લાઇટ - ૨

(327)
  • 9.5k
  • 15
  • 6.6k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨ ફિલ્મના નિર્દેશક પ્રકાશચન્દ્રને થતું હતું કે "લાઇમ લાઇટ" નો સારો પ્રચાર થાય તો જ હીરોઇન રસીલીને લોકો ઓળખી શકશે. તે ગુમનામીના અંધારામાં જતી રહેવી ના જોઇએ. તે જાણતા હતા કે હજારો છોકરીઓ આ ઝાકઝમાળની દુનિયામાં સ્થાન બનાવવા આવે છે. એમાંથી આંગળીના વેઢે ગણાય એટલી જ છોકરીઓ સફળતા અને પ્રસિધ્ધિ મેળવી શકે છે. રસીલી માટે તેમને લાગણી હતી. તે રસીલીની મહેનતથી પ્રભાવિત થયા હતા. તે ડિઝર્વ કરતી હતી. તે માનતા હતા કે જો રસીલીને યોગ્ય એક્સ્પોઝર મળશે તો હની લિયોની કે વિભા બાલનને લોકો ભૂલી જશે. તેમને "લાઇમ લાઇટ"ની હીરોઇન રસીલી સાથેનો એ દિવસ યાદ