સંભવામિ યુગે યુગે ભાગ ૧૪

(89)
  • 3.5k
  • 5
  • 1.8k

સોમે સુમાલીને કહ્યું મને તમારી વાત પર વિશ્વાસ નથી . સુમાલીએ કહ્યું હજારો વર્ષો પછી તું એવી પહેલો વ્યક્તિ જાણી કુંડળી રાવણ જેવી છે . શું તું જવાબ આપી શકે છે કે તારી માતા કયા કુળની છે? સોમે કહ્યું મારી માતા આદિવાસી કુળની છે . સુમાલીએ કહ્યું તારી માતા મારા કુળની છે . રામ અને રાવણ ના યુદ્ધ પછી ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા હતા મારા કુળ માં ,તેની વંશજ છે તારી માતા . તું કોઈ જાતની કસરત કર્યા વગર કેવી રીતે શક્તિશાળી છે તેનો જવાબ છે તારી પાસે ? તું કેવી રીતે કોઈ પણ જાતની તાલીમ વગર આટલું સરસ ગાઈ