અંધારું

(30)
  • 5.4k
  • 5
  • 1.2k

અંધારું. નિબંધ માટેના વિષયો આપી હું મુદ્દાઓ લખાવી રહી હતી. મોટાભાગની વિદ્યાર્થીનીઓએ “મને ગમતી સેલીબ્રીટી” વિષય પસંદ કર્યો હતો. મારા દિમાગમાં અમોલ પાલેકર અને દેવ આનંદ જેવા કલાકારો ઘંટડી મારવા લાગ્યા. મને મારા એ કોલેજના દિવસો યાદ આવી ગયા. જો હું એક વિદ્યાર્થીની હોત તો અમોલ પાલેકર વિષે જરૂર લખતી. પાછળની બેંચ ઉપર બેઠેલી અવની મારી સામે આવીને ઉભી રહી. સંકોચ સાથે પૂછ્યું.. “બ...બ..મમ...મેમ હું સની લીયોની ઉપર નિબંધ લખી શકું?” “ઓહ! સની લીયોની ઉપર નિબંધ? આ તમને લોકોને શું થઇ ગયું છે? પેલી અંજલી પણ હમણાં એ જ પૂછતી હતી,. નહીં ચલાવી લેવાય. વિષય શું