બદલાવ-4

(39)
  • 3.2k
  • 2
  • 1.4k

બદલાવ-4(આપણે આગળ જોયું કે રૂપા સાથે ટેલીફોનીક વાતચીત થઇ ત્યાંરે રૂપા સામે ચોખવટ કરતા અજય અટકી જાય છે કારણકે રૂપાએ પુછયું હતુ કે કંઇ પરેશાની હોય તો એના ભાઇ નરોતમની મદદ લઇએ....હવે આગળ)..........અજય સાતમા ધોરણથી માતાપિતાથી દુર સુરતમાં જ રહેતો હતો.ફકત વેકેશનમાં ગામ જવાનું થતું.છતાં માતાપિતા સાથે પ્રેમ અને આત્મીયતા હતી.પણ એકલા રહેવાની આદત એના મનનું મજબુત ઘડતર થઇ ગઇ હતી.એ હંમેસા પોતાના કામ જાતે જ કરતો.એનો કોલેજનો અભ્યાસ, ભણતરની ડીગ્રીઓ કે નોકરીઓનાં ઇન્ટરવ્યુ માટે કયાંરેય પણ કોઇની મદદ લીધી ન હતી.ફકત ફલેટ લેવા ‘ડાઉન પેમેન્ટ’ પુરતી રકમ ભાઇ પાસેથી લીધેલી એ પણ પરત કરવાની શરતે.એની આ એકલા જ કામ