રેડીફ લવ ભાગ ૪

(28)
  • 4k
  • 5
  • 1.2k

રેડીફ લવ ભાગ ૪ રેડિફ લવ ભાગ - ૧ ,૨ અને 3 માં આપે વાંચ્યું કે હું ખાલી સમયમાં નેટ ચેટિંગ કરવાનું શરૂ કરું છું, અને મારા મિત્રો મને એક વાર કોઈ છોકરીના ખોટા આઈ.ડી. થી ચેટ કરીને ડફોર પણ બનાવે છે, અને પછી હું રેડીફ ચેટ મેસેન્જર માં ચેટ ચાલુ કરું છું અને મારી ચેટ પદમીની નામ ની એક છોકરી સાથે શરૂ થાય છે, હું તેને મારુ નામ અમિત બતાવું છું જે ખોટું છે, અને પદમીની સાથે ચેટ માં હું એને મારો ફોટો શેર કરું છું, જે ખરેખર અમિત નો હોય છે, અને પદમીનીને એસ.ટી.ડી. બુથ માંથી ફોન કરું