સાન્તાક્લોઝ The Real story (saint Nicholas)

(20)
  • 4.2k
  • 5
  • 784

ક્રિસમસનો તહેવાર આવે એટલે જીસસ ક્રાઇસ્ટ અને સાન્તાક્લોઝ યાદ આવે! શ્વેત દાઢી ધરાવતા અને લાલ રંગના વસ્ત્રો પહેરીને બાળકોને ભેટ આપતા દયાળુ દેવદૂત જેવા સંત સાન્તાક્લોઝ ? એ કોઈ કાલ્પનિક પાત્ર નથી પણ હકીકત માં તુર્કસ્તાનમાં સંત નિકોલસ નામના એક પાદરી હતા જેમના પરોપકારી જીવન અને કાર્યો પરથી જ સાન્તાક્લોઝનુ પાત્ર ઉદભવ્યુ છે. સંત નિકોલસ એક બિશપ હતા.જે ચોથી સદીમાં એશિયા માઇનોર (હાલમાં તુર્કસ્તાન) માં રહેતા હતા.એ યુવાન હતા એ જ વખતે એમના ધનવાન માતા-પિતા મૃત્યુ પામ્યા હતા.જેમની પુષ્કળ સંપત્તિ એમને વારસામાં મળી હતી.બાળપણથી જ