સંભવામિ યુગે યુગે ભાગ ૧૩

(89)
  • 4.2k
  • 6
  • 2.1k

સોમ રસ્તામાં એક દુકાન ની પાસે ઉભો રહ્યો અને થોડી ખરીદી કરી . પછી પોતાના માટે એક હોટેલમાંથી ખાવાનું બંધાવ્યું અને લોથલ જવા નીકળી પડ્યો . લોથલ પહોંચ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી . તે ધીરે ધીરે આગળ વધ્યો અને તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તેને વિચિત્ર અવાજો સંભળાયા હતા. થોડી વાર સુધી ફરતો રહ્યો અને જેવા ત્યાંથી બાકીના ટુરિસ્ટો રવાના થયા તે એક ઝાડ ઉપર ચડી ગયો અને મદ્યરાત થવાની રાહ જોવા લાગ્યો. સાડા અગિયાર વાગે તે ઝાડ ઉપરથી ઉતર્યો અને નીચે ઉતારીને પહેલા તેને ભોજન લીધું અને પછી પોતાની સામગ્રી કાઢીને એક કુંડાળું કરીને બેસી ગયો. થોડીવાર પછી