બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) - 2

(133)
  • 6.3k
  • 6
  • 2.6k

Part 2,કોલેજમાં હું એકલો જ નવો નહોતો.. મારી સાથે જોડાનાર દરેક સ્ટુડન્ટ માટે આજનો દિવસ કોલેજ જીવન માટે નવો જન્મ હતો....બધા સ્ટુડન્ટ વારા ફરતી પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા....ત્યાં જ મારી નજર હાલ જ કેમ્પસ માં દાખલ થતી યુવતી પર અટકી...ઓહ, આ તો એજ... પંચરંગી દુપટ્ટા વાળી...!!આજે એજ દુપટ્ટા સાથે આવી હતી...મારા હ્રદય ના તાર પરાણે રણકવા લાગ્યા.... દિલ મા થી અચાનક લાઇક નું સિમ્બોલ સરકી રહ્યું....એની નજર પણ આમતેમ ફરતા ફરતા મારી પાસે આવી આંખો ને કાંઈક કહી ગઈ હોય તેવો આહ્લાદક અનુભવ થયો..ખુશી ના ફુવારા જાણ