નથણી ખોવાણી - પ્રકરણ - ૧૧

(93)
  • 3.9k
  • 2
  • 1.7k

તન્વી ના આગમન થી દમયંતીબહેન  ખુબ જ ખુશ હતા. એમને મનમાં આશા હતી કે હવે ગૌતમ કોઈ ને કોઈ  રીતે લગ્ન  માટે માની જ  જશે . તન્વી દેખાવે ખૂબ જ સુંદર ,   સ્માર્ટ  ,  મોડર્ન  અને થોડી ચુલબુલી હતી.   કોઈ નું પણ  મન જીતવા માં એને  સમય નહોતો લાગતો.                    ભરતભાઈ અને મનહરભાઈ નાનપણના મિત્ર હતા તેથી તન્વી ને ખાસ અજુગતું નહોતું લાગતું . બધા જ લોકો જાણીતા અને પોતાના  હતા ,  તેથી તન્વી ને  એડજસ્ટ થવામાં ખાસ તકલીફ થઈ નહોતી . આકાંક્ષા પણ ખુબ જ ખુશ હતી.  એને થોડો અંદાજ હતો કે