સંભવામિ યુગે યુગે ભાગ ૧૨

(87)
  • 4.8k
  • 2
  • 2.2k

બીજે દિવસે પ્રધુમ્ન સિંહ ને એક વ્યક્તિ મળવા આવી તેને કહ્યું મને બાબાજી એ મોકલ્યો છે હવે સોમ નું સુરક્ષા નું જવાબદારી મારી છે અને હું આવી ગયો છું તો બાકી કોઈની જરૂર નથી . પ્રદ્યુમ્ન સિંહે આવનાર વ્યક્તિ તરફ જોયું , પ્રદ્યુમ્ન સિંહ પોતે ૬ ફૂટ ઊંચા હતા છતાં તેમણે તે વ્યક્તિ ના ચેહરા તરફ જોવા ઊંચું જોવું પડ્યું . સાવ છ ફૂટ ઊંચો અને વિકરાળ દાઢી મૂંછ અને અલમસ્ત શરીર . હાલતો ચાલતો રાક્ષસ હતો તે વ્યક્તિ . પ્રદ્યુમ્ન સિંહે કહ્યું કે તું એકલો શું કામ બાકી લોકો છે ને તારી મદદ કરવા . તેણે હસીને કહ્યું તમને