પ્યાર તો હોના હી થા..! - ૯

(42)
  • 6.4k
  • 2
  • 1.9k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૯ ❤ ઈશ્ક કી આગ ન જાને ક્યાં લાયેગી અંજામ ❤??????????????? શનિવારની સવાર હતી. વિકેન્ડના કારણે આજે ઈરફાન અને નિયતિને રજા હતી. બને પોતાના કામોમાં ફ્રી હતા એ જોઈ ઈરફાને નિયતિને મળવા બોલાવી. ઈરફાન કેફે પર પહોંચીને નિયતિની રાહ જોઈ રહ્યો હતો. થોડીવારમાં નિયતિ પણ ત્યાં પહોંચી. "બોલ ઇર્ફી , શું થયું આમ અચાનક આજે મળવા બોલાવી?" "અરે કઈ નઈ થયું વિકેન્ડ છે તો મળી લઈએ.." "બસ બસ, ગપ્પાં ઓછા માર , કામની વાત કર.." "હે હે.. , આદિત્ય સાથે મારી વાત થઇ બે દિવસ પહેલા.." "ઓહ, તો એ વાત છે? શું સમાચાર નિગારના?" "સમાચાર