પ્રણયની વેદના ..સંવેદના ..અને સમર્પણની દિલસ્પર્શી વાત..સાંપ્રત સમાજમાં બનતી . વાતોને પરોવી લખાતી રસ્પ્રચૂર નવલકથા. આપની સમક્ષ રજૂ કરી રહયો છું. આપને ખૂબ પસંદ આવશે.. પ્રેમની પરાકાષ્ઠાનું .. સમર્પણ અને પ્રેમપ્રચુર હ્રદયસ્પર્શી સંવાદો આપનું દિલ જરુર જીતી લેશે.. વાંચો નવી નવલકથા... પ્રણય સપ્તરંગી .. દક્ષેશ ઇનામદાર. દિલ ..