સસ્તું મેળવવાની માનસિકતા

(22)
  • 4.9k
  • 1
  • 1.7k

‘સસ્તું મેળવવાની માનસિકતા’ એક પ્રેરક પ્રસંગ છે, જે સાચી ઘટના પર બનેલું છે. આપણાં રોજિંદા જીવનમાં પણ બનતી આ ઘટના સાદી જ છે, પણ વિચારતાં કરી મૂકે એવી છે. થોડા દિવસો પહેલાની આ વાત છે. હું મારા મિત્ર નીરવના ઘરે તેને મળવા માટે ગયો હતો. નીરવ રાજકોટ હોસ્ટેલમ