બદલાવ-3

(41)
  • 3k
  • 4
  • 1.6k

બદલાવ-3(આગળ આપણે જોયું કે અજય અને રોહિતની વાતચીત દરમિયાન અજયને પુરી ખાત્રી થઇ જાય છે કે રૂપા એનાં અવલોકનનાં તમામ તબકકે બદલાય ગઇ છે.રોહિત આ માટે અજયનાં સાળા નરોતમ પર આરોપ લગાડે છે.કારણકે એ તાંત્રીક વિધીઓ કરે છે.હવે આગળ....)          અજયે રોહિતને કંઇક પુછવા માટે ઢંઢોળ્યોં પણ રોહિત ઉઠયોં નહિં.ભયંકર માનસીક હાલાકી ભોગવી રહેલો અજય પણ થાકીને સોફા પર જ ઉંઘી ગયો.                રોહિતે અજય માટે સંશોધનની નવી જ દિશા ખોલી.અજાણ તાંત્રીક વિધીઓનો ભય.નરોતમનો ભુતકાળ પણ આ સંભાવનાને સાબીતી આપતો હતો--એક તાંત્રીક સાથે વિધીમાં જોડાયો.એનાં માટે ઘુવડ પક્ષીના નરમાદાનાં એક જોડાની