લાડલી

(23)
  • 3.4k
  • 6
  • 522

લાડલી(વાત પીતા અને પુત્રીનાં પ્રેમની) ‘અભય નિવાસ’ માં એકદમ શાંત વાતાવરણ હતું, સવારનાં 8 કલાકની આસપાસનો સમય હતો, વ્યાસ પરિવારમાં સૌ કોઈ પોત - પોતાના રોજીંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત હતાં, દાદાજી મંદિરમાં પૂજા કરી રહ્યા હતાં. અચાનક હોલના કોઈ એક ખૂણામાં એકદમ શાંત પડી રહેલો ટેલિફોન રણકી ઉઠ્યો...ટ્રિન….ટ્રિન…..ટ્રિન……આનંદ વ્યાસે ફોનનું રિસીવર ઉઠાવ્યું.“ હેલો ! ગુડ મોર્નિંગ ! સર”“ ગુડ મોર્નિંગ, હા ! કોણ ?”“ સાહેબ ! હું અનિકેત, તમારો શેર બ્રોકર વાત કરી રહ્યો છું.”“ઓહ ! અનિકેતભાઈ, બોલો ...બોલો..!”“સાહેબ ! મેં તમને એ પૂછવા માટે ફોન કર્યો છે કે તમારા જે 2000 હજાર શેર છે, તેનો હાલ એક શેર દીઠ 3000